છોટાઉદેપુર જિલ્લામાં તા.૨૪ જુલાઈના રોજ સવારે ૬ કલાકથી સાંજના ૪ કલાક દરમિયાન કુલ ૩૯૧ મી.મી. વરસાદ નોંધાયોસૌથી વધુ નસવાડી તાલુકામાં ૧૫૧ મી.મી. અને સૌથી ઓછો કવાંટ તાલુકામાં ૭ મી.મી. વરસાદ - At This Time

છોટાઉદેપુર જિલ્લામાં તા.૨૪ જુલાઈના રોજ સવારે ૬ કલાકથી સાંજના ૪ કલાક દરમિયાન કુલ ૩૯૧ મી.મી. વરસાદ નોંધાયોસૌથી વધુ નસવાડી તાલુકામાં ૧૫૧ મી.મી. અને સૌથી ઓછો કવાંટ તાલુકામાં ૭ મી.મી. વરસાદ


*છોટાઉદેપુર જિલ્લામાં તા.૨૪ જુલાઈના રોજ સવારે ૬ કલાકથી સાંજના ૪ કલાક દરમિયાન કુલ ૩૯૧ મી.મી. વરસાદ નોંધાયો*
*******

*સૌથી વધુ નસવાડી તાલુકામાં ૧૫૧ મી.મી. અને સૌથી ઓછો કવાંટ તાલુકામાં ૭ મી.મી. વરસાદ*
*******

*છોટાઉદેપુર, બુધવાર ::* છોટાઉદેપુર જિલ્લામાં તા. ૨૪/૦૭/૨૦૨૪ ના રોજ સવારના ૦૬-૦૦ કલાકથી સાંજના ૦૪-૦૦ કલાક દરમિયાન કુલ ૩૯૧ મી.મી. વરસાદ નોંધાયો છે.

જેમાં નસવાડી તાલુકામાં સૌથી વધુ ૧૫૧ મી.મી. અને કવાંટ તાલુકામાં સૌથી ઓછો ૭ મી.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે પાવી જેતપુર તાલુકામાં ૪૫ મી.મી., છોટાઉદેપુર તાલુકામાં ૧૭ મી.મી., સંખેડા તાલુકામાં ૧૦૬ મી.મી. અને બોડેલી તાલુકામાં ૬૫ મી.મી. વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા આપાતકાલીન કામગીરી કેન્દ્ર દ્વારા જણાવાયું છે.
*******


9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.