વડોદરા શહેરના ઉંડેરા વિસ્તારમાં જુગાર રમતા ચાર જુગારીઓને પોલીસે ઝડપી પાડયા. - At This Time

વડોદરા શહેરના ઉંડેરા વિસ્તારમાં જુગાર રમતા ચાર જુગારીઓને પોલીસે ઝડપી પાડયા.


વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી મંજાલપુર કે ઉંડેરા વિસ્તારમાં કેટલાક ઇસમો જાહેરમાં પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે વાતની હકીકત વાળી જગ્યાએ રેડ કરવામાં આવતા સ્થળ પર જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાયા હતા જેથી પોલીસે તેમની પાસે રહેલો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon