માંડવી તાલુકા ના દેવપર ગ્રામ પંચાયત વતી દેવપર ગઉચ્ચર મા ગાયો માટે વાળી..... - At This Time

માંડવી તાલુકા ના દેવપર ગ્રામ પંચાયત વતી દેવપર ગઉચ્ચર મા ગાયો માટે વાળી…..


માંડવી તાલુકા ના દેવપર ગામે ગાયો માટે દેવપર ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ચાપશી મહેશ્વરી મેહનત અને ગામ ના લોકો સાથ સહયોગ થી દેવપર ની ગઉચ્ચર સિમ મા ગાયો ભેંશો માટે વાળી અને બોર નું કામ ચાલુ છે તેની આજે સરપંચ શ્રી ચાપશીભાઈ મહેશ્વરી એ મુલાકાત લીધી.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon