માળીયા હાટીના તાલુકા ભાજપ સંગઠન દ્વારા સી.આર.પાટીલના જન્મદિવસની સેવાકાર્યો કરી ઊજવણી

માળીયા હાટીના તાલુકા ભાજપ સંગઠન દ્વારા સી.આર.પાટીલના જન્મદિવસની સેવાકાર્યો કરી ઊજવણી


માળીયા હાટીના તાલુકા ભાજપ દ્વારા ફ્રુટ વિસ્તરણ કરી સી.આર. પાટીલના જન્મ દીવસ ની કરી ઉજવણી

ગુજરાત ભાજપના સેનાપતિ ગણાતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિતે . માળીયા હાટીના તાલુકા ભાજપ મહા મંત્રી ડી.કે.સીસોદીયા, સરપંચ જીતુભાઇ સીસોદીયા, હાટી ક્ષત્રીય સમાજના આગેવાન હમીરસિંહ સીસોદીયા, ડો.શામળા , ડો. પરમાર , પ્રવીણભાઈ કારીયા, દોલુભાઈ સીસોદીયા, પ્રવીણ ભાઈ પાઠક, હિતેશ મહેતા સહિતના ભાજપ પરિવારના કાર્યોકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

માળીયા હાટીનાતાલુકા ભાજપના આગેવાનો કાર્યોકરોએ માળીયા હાટીના સરકારી હોસ્પીટલ ખાતે દર્દીઓને ફ્રુટ વિસ્તરણ કરી તેમજ જન્મદિવસની હાર્દીક શુભકામના આપી હતી અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.

બાઈટ હમીરસિંહ સીસોદીયા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »