ગાંધીનગરના સેક્ટર-30 સર્કલ નજીક એક મહત્વપૂર્ણ કાર્યવાહી થઈ છે. અહીં કતલખાને લઈ જવાતા ચાર પશુઓને બચાવવામાં આવ્યા છે. આ ઘટના દરમિયાન ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પશુપાલક રઘુભાઈ રબારીએ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રિપોર્ટ : શિવાંગ પ્રજાપતિ
આ પ્રકારના તમામ સમાચાર માટેે