ધંધુકા તાલુકાના વાસણા ગામના બસ સ્ટેન્ડ જોડે ડમ્પર નો અકસ્માત
ધંધુકા તાલુકાના વાસણા ગામના બસ સ્ટેન્ડ જોડે ડમ્પર નો અકસ્માત
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના વાસણા ગામના બસ સ્ટેન્ડ સાથે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ડમ્ફર નો અકસ્માત
મળતી માહિતી પ્રમાણે ભાવનગર પાસે આવેલા કુકડ ગામનું ડમ્ફર લીંબડી થી ભાવનગર જતું હતું
ધંધુકા તાલુકાના વાસણા રોડ પર ડમ્ફર બંમફ ઠેકતા સ્ટેરીંગ નો ગુટકો ટુટી જતા બસ સ્ટેન્ડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા વાસણા ગામના લોકો દોડી આવ્યા હતા.
અકસ્માત માં ડમ્ફર ચાલકનો આબાદ બચાવ થયો હતો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
