જેતપુરના ચાપરાજપુર પાસે આખલો આડે પડતા અકસ્માત
જેતપુર..
ચાપરાજપુર પાસે આખલો આડે ઉતરતા યુવક ઇજાગ્રસ્ત
યુવક બાઈક લઈને રોડ પર જઈ રહ્યો હતો તે દરમિયાન બન્યો બનાવ
પીરૂભાઈ ગફારભાઈ મોરી ઉ.વ.26 નામનો યુવક ઈજાગ્રસ્ત
યુવકને સારવાર માટે પ્રથમ જેતપુર સરકારી હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલે ખસેડાયો
રખડતા ઢોરોનો જેતપુરમાં ત્રાસ, લોકો બની રહ્યા છે ભોગ
રખડતા ઢોર મામલે જેતપુર નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં
આશિષ પાટડિયા જેતપુર
9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.