બોરસદ ખાતે રૂા 3.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા CHCનું લોકાર્પણ સાથે સાથે પામેલ ઝારોલા રેલવે ઓવરબ્રિજજનતામાટેખુલ્લોમુકાયો

બોરસદ ખાતે રૂા 3.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા CHCનું લોકાર્પણ સાથે સાથે પામેલ ઝારોલા રેલવે ઓવરબ્રિજજનતામાટેખુલ્લોમુકાયો

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે બોરસદ ખાતે રૂ.3.50 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, નાપા ખાતે રૂ. 85 લાખના ખર્ચે નિર્માણ પામેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં 64 પર રૂા. 18.89 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઝારોલા રેલવે ઓવરબ્રિજનું ઈ-લોકાર્પણ અને કઠાણા ખાતે રૂ. 4.5 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સામુહિક આરોગ્ય કેન્દ્રનું ઈ-ખાતમુહૂર્ત દ્વારા બોરસદ તાલુકાને રૂ.27.74 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી.

9409516488

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »