ભચાઉ તાલુકા સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તથા નવસારી ના સાંસદ શ્રી સી. આર. પાટીલ જી ના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી - At This Time

ભચાઉ તાલુકા સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તથા નવસારી ના સાંસદ શ્રી સી. આર. પાટીલ જી ના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી


ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તથા નવસારી ના સાંસદ શ્રી સી. આર. પાટીલ જી ના જન્મદિવસ ની ઉજવણી નિમિતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ભચાઉ તાલુકા અને નગર દ્વારા માનસ હનુમંતધામ નવા કટારીયા ના મહંત શ્રી ભાનુપ્રસાદ રાજગોર ની વિશેષ ઉપસ્થિત માં હનુમાન દાદાના મંદિરે રામધૂન અને હનુમાન ચાલીશા તથા આરતી કરી દિર્ઘ આયુષ્ય અને તંદુરસ્ત સ્વાસ્થ્ય ની કામના કરવામાં આવી હતી જેમાં રાજેશભાઈ સોનારા, કપીલભાઈ સાધુ ભચાઉ તાલુકા સંયોજક, વિષ્ણુભાઈ રબારી ભચાઉ નગર સંયોજક, વાલજીભાઈ રાજપુત રાપર નગર સંયોજક, તેમજ સ્વામી વિવેકાનંદ યુવા મંડળ ના યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon