મુળી આર.ડી.ગર્લસ હાઈસ્કૂલ હરિયાળી બનાવવા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

મુળી આર.ડી.ગર્લસ હાઈસ્કૂલ હરિયાળી બનાવવા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


મૂળી આર ડી ગલ્સ હાઇસ્કુલ હરિયાળી બનાવવા વૃક્ષા રોપણ કરાયુ 

છોડ મા રણછોડ સુત્રને સાર્થક કરતા આર ડી ગલ્સ હાઇ

સ્કુલ ના આચાર્ય અમિતાબેને વૃક્ષ નુ મહત્વ સમજાવી એક બાલ એક વૃક્ષ ની પ્રેરણા વિદ્યાર્થીઓને આપી હતી વૃક્ષો વિના પર્યાવરણ ટકશે નહિ આપણુ પર્યાવરણ આપણા હાથ મા આજે પૃથ્વી પર તાપમાન વધી રહયુ છે વૃક્ષ ની સંખ્યા ઓછી થવાથી આપણે બદલતા પર્યાવરણ નો અનુભવ કરીએ છીએ ત્યારે વૃક્ષ વાવો પર્યા વરણ બચાવો સાથે શાળા મા અને આપણા ધર ના આગણે વૃક્ષ વાવવા પ્રેરણા આપી હતી 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »