લાઠીદડ ગામથી ગેરકાયદેસર 2400 લીટર બાયો ડીઝલ જપ્ત; બોટાદ રૂરલ પોલીસે આરીફભાઈ ઉમરભાઈ મીર અને જાવેદભાઈ ઉમરભાઈ મીર નામના ઈસમની 3 લાખ 56 હજારના મુદ્દા માલ સાથે અટકાયત કરી
(અજય ચૌહાણ)
લાઠીદડ ગામથી ગેરકાયદેસર 2400 લીટર બાયો ડીઝલ જપ્ત; બોટાદ રૂરલ પોલીસે આરીફભાઈ ઉમરભાઈ મીર અને જાવેદભાઈ ઉમરભાઈ મીર નામના બંને ઈસમની 3 લાખ 56 હજારના મુદ્દા માલ સાથે અટકાયત કરી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.