આરોગ્ય કર્મચારીઓ દ્વારા સાસુ વહુના સંમેલન તેમજ કુટુંબ કલ્યાણની પદ્ધતિઓ સમજાવવામાં આવી - At This Time

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સાસુ વહુના સંમેલન તેમજ કુટુંબ કલ્યાણની પદ્ધતિઓ સમજાવવામાં આવી


( હર્ષદ ચૌહાણ દ્વારા બોટાદ)
બોટાદ શહેરી વિસ્તારમાં આવેલા શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે અલગ અલગ વિસ્તારોમાં 11 જુલાઈ વસ્તી નિયંત્રણ અંતર્ગત વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા સાસુ વહુના સંમેલન તેમજ કુટુંબ કલ્યાણની પદ્ધતિઓ સમજાવવામાં આવી હતી જેમાં મેડિકલ ઓફિસર તેમજ સુપરવાઇઝર તેમજ તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર પણ હાજર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image