વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આજે યોજાયેલા - At This Time

વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આજે યોજાયેલા


વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આજે યોજાયેલા મતદાન દિવસે સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી હિતેષ કોયા(આઇ.એ.એસ) દ્વારા હિંમતનગર ત્રિવેણી વિધ્યાલય ખાતે આવેલા સખી મતદાન મથક નંબર ૭૪ માં સવારે ૧૧:૩૫ મિનિટે મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon