મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના કરવાઈ (ગોધર) મુકામે વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે બ્રહ્માજીના ઐતિહાસિક મંદિરની મુલાકાત લીધી. - At This Time

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના કરવાઈ (ગોધર) મુકામે વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે બ્રહ્માજીના ઐતિહાસિક મંદિરની મુલાકાત લીધી.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના કરવાઈ (ગોધર) મુકામે વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે બ્રહ્માજીના ઐતિહાસિક મંદિરની મુલાકાત લીધી.

આ મંદિર કડાણા તાલુકાની ઉત્તર દિશાએ ૨૦ કિલોમીટરના અંતરે ગોધર કરવાઈ મુકામે પૂર્વ દિશાએ- બ્રહ્માજીનું ગર્ભગૃહ વિખરાઈ ગયેલ મૂર્તિ છે.

સદીયો પહેલા ત્યા ગોરખમુની નામના સાધુ આ મંદિરનું સંચાલન કરતા હતા. અગાઉ વર્ષ ૧૯૯૨-૯૩ ના વર્ષમાં પુરાતત્વ ગુજરાત સરકારે તપાસ કરી આ મૂર્તિની ૧૧મી સદીમાં કોતરકામ કરેલું હતું. એમ કહેવાય છે કે ભાવનગરના રાજા ૧૨ બળદ જોડી મૂર્તિ આગળ પહોંચી છે. તેને હટાવવા તાકાત લગાડી પરતું પોઢી હટ્યો ન હતો આમ અનેક ચમત્કાર બ્રહ્માજમાં રહેલા છે. દર રવિવારે અને સોમવારે અનેક ગામોમાંથી લોકોનો મેળાવડો બાધા કરવાનો થતો હોય છે.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.