સાળંગપુર રોડ પર અંડરબ્રિજની દીવાલોને દેશભક્તિ ઉજાગર કરતા ચિત્રો વડે સુશોભિત કરવાની કામગીરી શરૂ

સાળંગપુર રોડ પર અંડરબ્રિજની દીવાલોને દેશભક્તિ ઉજાગર કરતા ચિત્રો વડે સુશોભિત કરવાની કામગીરી શરૂ

સાળંગપુર રોડ પર અંડરબ્રિજની દીવાલોને દેશભક્તિ ઉજાગર કરતા ચિત્રો વડે સુશોભિત કરવાની કામગીરી શરૂ

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અન્વયે કલેક્ટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ

બોટાદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અન્વયે કલેક્ટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરના સાળંગપુર રોડ પર સ્થિત અંડરબ્રિજની દીવાલોને સુશોભિત કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દીવાલો પર 26મી જાન્યુઆરી, 2023નો લોગો, દેશભક્તિ ઉજાગર કરતા ચિત્રો, જિલ્લાના મહાન સાહિત્યકારોના ચિત્રો દર્શાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના અન્ય મુખ્ય રસ્તાઓની દીવાલોને પણ વિવિધ સંદેશ આપતા રંગબેરંગી ચિત્રો વડે સજાવવામાં આવી રહી છે. બોટાદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીને લઈને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

Report, Nikunj Chauhan
7575863232

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »