વડોદરા શહેર પોલીસ ભવન ખાતે બેઠક યોજવામાં આવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pcau989wzf713t4y/" left="-10"]

વડોદરા શહેર પોલીસ ભવન ખાતે બેઠક યોજવામાં આવી.


આજરોજ વડોદરા શહેરમાં પોલીસ ભવનના કોન્ફરન્સ રૂમખાતે વડોદરા શહેરના કેમિકલ ફેકટરી ના પ્રતિનિધિઓ અને પોલીસ અધિકારીઓ ની મુલાકાત લીધી જેમાં મિથાઈલ આલ્કોહોલ કે અન્ય પ્રકારના કેમિકલનો દુરુપયોગ ન થવો જોઈએ તે વિષયે તેમને સૂચિત કરવામાં આવેલ .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]