વિસાવદર ભેસાણ મા ધારાસભ્યની ચૂંટણી મા ભાજપ ના ઉમેદવાર કઇરીતે પ્રજા ને ઉલ્લુ બનાવી ને મત માંગશે - At This Time

વિસાવદર ભેસાણ મા ધારાસભ્યની ચૂંટણી મા ભાજપ ના ઉમેદવાર કઇરીતે પ્રજા ને ઉલ્લુ બનાવી ને મત માંગશે


વિસાવદર 87વિધાનસભા એટલે કે ધારાસભાની ચૂંટણી ના ઉમેદવાર જાહેર થયાછે તેમાં ભાજપ માંથી વિસાવદર ના અને ભેસાણ પંથક ના એક વખતના ખેડૂતો ના માસીહા કહેવાતાઅને પ્રજા ની સામે ઉલળી ઉલળી ને કહેતા કે હૂ લોકોના મતનો વિશ્વાસ ધાત નહિકરુ અને લોકોના મતનો વિશ્વાસ ધાત કરનાર હર્ષદ રીબડીયા ને ભાજપ પાર્ટી દ્વારા ટિકિટ અપાઈ છે અને હર્ષદ રીબડીયા દ્વારા ચૂંટણીલડવા માટેનું નુ ફોર્મપણ ભરિદેવામાં આવ્યું છે ત્યારે હર્ષદ રીબડીયા ભાજપ પાર્ટી માટે મત માંગવામાટે પ્રજા ને શુ કહેછે જુઓ કે ભાજપ પાર્ટીસ્તામાં હતી એટલે તોકતે વાવાજોડું આવ્યું ત્યારે મારાં મત વિસ્તાર મા સહાય નોતી મળી તેનેહૂ સહાય અપાવી દયસ કે પછી પ્રાથમિક શાળા ના સ્લેબ ના બિમમાં ડબા નાખ્યા છે તેં ડબા કઢાવી ને પાછો સ્કૂલનો સ્લેબ ભરાવી દયસ કેપછી પાક વીમો અત્યાર સુંધી નથી મળ્યો તેં પાક વીમો હૂ અપાવીદયસ એવું કહીને મત માંગશે ભાજપના ઉમેદવાર કે પછી અત્યાર સુંધી આ સરકારે ઉલ્લુ બનાવીને પ્રજા પાસેથી મત લીધા તેમ મતલઈલેસે અનેકે પછી અત્યાર ની સરકારના સૂત્ર મુજબ ભરોસાની ભાજપ સરકાર તેમ મતલયને ભરોસાની ભેંસને પાડો આવશે તેવું લોકમુખે ચર્ચા સંભળાય રહીછે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon