ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં મંદ દિવ્યાંગ બાળકોએ રાખડી બનાવી : પદાઅધિકારીઓને મોકલાવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pb9ks99mjo8s7fm5/" left="-10"]

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં મંદ દિવ્યાંગ બાળકોએ રાખડી બનાવી : પદાઅધિકારીઓને મોકલાવી


કોડીનારના મનોદિવ્યાંગ બાળકો દ્વારા પોતાના હાથે વિવિધ પ્રકારની રાખડીઓ બનાવી હતી બાળકોને બનાવેલ રાખડીઓની પ્રદર્શનની સોમનાથ મહાદેવના મંદિર કોડીનાર પટ્ટા ગણમાં યોજાયેલ પ્રદર્શનની સ્ટોલના શુભારંભ સોમનાથ મહાદેવ મંદિર કોડીનાર મહંત હરેશગીરી બાપુ ના હસ્તે રીબીન કપાવી હતી મહંત હરેજ ગીરી બાપુએ બાળકોને આશીર્વાદ આપ્યા હતા પ્રદર્શની સોમનાથ મહાદેવ મંદિર કોડીનાર તાલુકા ગ્રામીણ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મહેશભાઈ પઢિયાર તથા ડોક્ટર રાજેન્દ્રભાઈ દાહિમા કોળી સમાજના અગ્રણી બાબુભાઈ ચુડાસમા જેએસ પરમાર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રોજેક્ટ રામભાઈ વાઢેર હરિઓમ સેવા ટ્રસ્ટ ી કોડીનાર કી અવાજ જીકે મેર વગેરે રાખડીઓ નિહાળી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત સરકારના વિવિધ મંત્રીઓ મુખ્યમંત્રી સરકારના મંત્રીઓ વગેરેને બાળકોએ બનાવેલ રાખડીઓ બાળકોના આશીર્વાદ રૂપે મોકલવામાં આવી હતી આ કાર્યક્રમ માટે આરીફ ભાઈ ચાવડા રાકેશભાઈ બેરડીયા તનવીરભાઈ ચાવડા વગેરે કાર્યરત હતાહતા
રીપોર્ટર ભરતસિંહ દાહિમા
7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]