અગ્નિકાંડ પૂર્વે નવ વર્ષથી એક જ ટીપીઓ હતા, કાંડ બાદ નવ મહિનામાં ત્રણ ટીપીઓ બદલાયા મ્યુનિ.ટીપીઓ પંડ્યાએ ચાર્જ છોડ્યો કેઆર સુમરા સપ્તાહ પછી આવશે
બિલ્ડર લોબીની રજૂઆતનો પડઘો તો પડ્યો પણ હવે વિકાસની આગેકૂચ થશે કે સ્થિતિ જૈસે થે રહેશે? ટોક ઓફ ધ ટાઉન
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં અભૂતપૂર્વ ફેરફારો વચ્ચે શહેરનો વિકાસ ઠપ્પ થઇ ગયા જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે અને છેલ્લા નવ મહિનામાં ત્રણ ટીપીઓ બદલાઇ ગયા છે. દરમિયાન ગત સાંજે થયેલા બદલીના ઓર્ડર અનુસાર એસ.એમ.પંડચાને સ્થાને કિરણભાઇ આર.સુમરાની ઇન્ચાર્જ ટીપીઓ તરીકે નિયુક્તિ થઇ છે.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
