સંતરામપુર પાદેડી અડોડ ગામે રાત્રિ સભાનું આયોજન જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું
મહીસાગર જીલ્લા કલેકટર ભાવિન પંડ્યા દ્વારા સરકાર ની વિવિધ યોજના ઓની માહિતી આપવા માં આવી હતી આત્મપ્રોજેક્ટ ,પ્રાકૃતિક ખેતી,આયુષ્ય માન કાર્ડ અગે વિસ્તૃત જાણકારી મહીસાગર જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવી હતી તેમજ લાઈટ, પાણી ,સફાઈ ને લગતા પ્રશ્નોની ચર્ચાઓ રાત્રે સભામાં કરવામાં આવી તથા લોકોને વિવિધ વિભાગો ને લગતી રજુઆતો ગ્રામ્યકક્ષા એ કરી શકાય તે બાબત નું પણ આયોજન કરવામાં આવ્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
