ઉના રહીમ નગર વિસ્તારમાં જુગાર રમતા ઇસમોને ૪૨,૭૬૦ની રોકડ સાથે પકડી પાડતી ઉના પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pacnmmi5ega2pdyl/" left="-10"]

ઉના રહીમ નગર વિસ્તારમાં જુગાર રમતા ઇસમોને ૪૨,૭૬૦ની રોકડ સાથે પકડી પાડતી ઉના પોલીસ


તા . ૧૨/૦૬/૨૦૨૨ ઉના નીચલા રહિમનગરના મન્સુરી ફળીયામાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમો તથા રોકડા રકમ રૂપિયા -૪૨,૭૬૦ / - સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ઉના પોલીસ ટીમ , જુનાગઢ રેન્જ આઇ.જી.પી. શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા ગીર - સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા મદદનિશ પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ દ્વારા પ્રોહિ - જુગાર અંગેની પ્રવ્રુતી નેસ્ત નાબુદ કરવા સખત સુચના આપવામા આવેલ હોય જે અનુસંધાને પો.ઇન્સ.શ્રી એમ.યુ.મસી સા .ની સુચના મુજબ સર્વેલન્સ સ્કોડનાં પો.હેડ કોન્સ એ.પી.જાની તથા પી.પી.બાંભણીયા તથા નિલેશભાઇ છગનભાઇ તથા પો.કોન્સ.ભીખુશા બચુશા તથા જસપાલસિંહ પ્રતાપસિંહ રીતેના પો . સ્ટાફના માણસો સાથે ઉના પો.સ્ટે હાજર હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ . પી.પી.બાંભણીયા તથા નીલેશભાઈ છગનભાઈ તથા પો.કોન્સ ભીખુશા બચુશા નાઓની સંયુકત બાતમી આધારે ઉના નીચલા રહિમ નગરના મન્સુરી ફળીયામાં જાહેરમાં જુગાર રમતા ઈસમો ( ૧ ) ઇકબાલભાઇ ઇસ્માઇલભાઇ મન્સુરી મુસ્લીમ ઉ.વ .૫૫ ધંધો - વેપાર રહે - ઉના કોર્ટ વિસ્તાર તા. ઉના જી.ગીરસોમનાથ ( ર ) મેહબુબભાઇ અદ્રેમાન ભાઇ ભીસ્તી / મુસ્લીમ ઉ.વ .૩૭ ધંધો - વેપાર રહે.ઉના કોર્ટ વિસ્તાર તા.ઉના જી.ગીરસોમનાથ ( 3 ) બાલાભાઇ બાબુભાઇ સાંખટ / કોળી ઉ.વ .૪૦ ધંધો- મજુરી રહે - ઉના રહિમનગર તા.ઉના જી.ગીરસોમનાથ ( ૪ રફિકભાઇ ઉર્ફે સાવન ઇબ્રાહીમભાઇ મન્સુરી મુસ્લીમ ઉ.વ.પર ધંધો - મજુરી રહે - ઉના રહિમનગર તા.ઉના જી . ગીરસોમનાથ ( ૫ ) અબ્બાસભાઇ જમાલભાઇ મન્સુરી / મુસ્લીમ ઉ.વ .૪૫ ધંધો - મજુરી રહે.ઉના રહિમનગર તા.ઉના જી.ગીર સોમનાથ નાઓને જુગારના સાહીત્ય તથા રોકડ રૂપીયા -૪૨.૭૬૦ / -ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણના પાત્ર કેશ અંગેની સફળ રેઈડ કરવામાં આવેલ છે . અને તે અંગે ઉના પો.સ્ટે.માં ગુ. ર.નં .૧૧૧૮૬૦૦૮ ૨૨૦૮૨૫/૨૦૨૨ જુ.ધા.ક .૧૨ મુજબ ગુન્હો રજી કરાવેલ છે આ કામની તપાસ પો.હેડ કોન્સ . એ.પી.જાની ચલાવી રહ્યા છે .

Reporter Mavji vadher Una Dev
7575862173/8401414809


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]