વિજાપુર સરદાર પટેલ સ્ટેચ્યુ નજીક કોમ્પલેક્ષ પાસે યુવક ને માર મારી ઇજા ઓ કરતા ચાર સામે ફરિયાદ
વિજાપુર શહેરમાં દુકાન ધરાવતા વેપારી ને પહેલા તમે ક્યાં છો તમારી દુકાનથી સામાન લેવો છે નું કહીને વેપારીએ પોતે દુકાન ઉપર હાજર હોવાનું કહેતા જ હિરપુરા અને તેની સાથેના અન્ય ત્રણ શખરોએ દુકાનમાં આવી વેપારી ને જ માર મારીને જમણા હાથ ઉપર શરીર છરી મારી ઇજા પહોંચાડી હોવાને બનાવ વિજાપુર પોલીસ મથકે નોંધાવ્યો છે વિજાપુર મહેશ્વર બાલમંદિરની બાજુમાં રહેતા રાકેશ કુમાર મહેન્દ્રભાઈ પટેલ શેરમાં સરદાર પટેલ સ્ટેચ્યુની પાસે ઉમિયા મશીનરી સ્ટોર નામની દુકાન ધરાવી અને વેપાર કરે છે 31 ડિસેમ્બરના રોજ ચાર વાગ્યાના તેઓ પોતાની દુકાન ઉપર હાજર હતા ત્યારે તેમના મોબાઈલ ઉપર એક ફોન આવ્યો હતો અને હું રાઠોડ જીગ્નેશસિંહ અર્જુનસિંહ રહેવાસી હિરપુરા બોલું છું મારે દુકાનથી સામાન લેવો છે તમે ક્યાં છો તમે હું મારી દુકાને હાજર છું અને ત્યારે પછી તરત જ રાઠોડ જીગ્નેશસિંહ તેની સાથે અન્ય ત્રણ માણસો લઈને આવ્યો હતો અને તેમને તું મારા ભાણિયા ને કહેતા હતો કે વિજાપુરમાં આવી જો તેમ કહીને ચારે જણાએ ધોકા થી તેમને માર માર્યો હતો તે જ સમયે જીગનેશસિહ તેમને જમણા હાથે છરી મારી હતી
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.