અમદાવાદ ના પબ્લિક ન્યૂઝ ના તંત્રી પર જીવલેણ હુમલો થયો જે બાદ હોસ્પિટલ માં સારવાર દરમ્યાન પત્રકાર નું થયું મોત - At This Time

અમદાવાદ ના પબ્લિક ન્યૂઝ ના તંત્રી પર જીવલેણ હુમલો થયો જે બાદ હોસ્પિટલ માં સારવાર દરમ્યાન પત્રકાર નું થયું મોત


તા:-૦૪/૦૬/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદમાં બની દુઃખદ અને શરમજનક ઘટના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પબ્લિક ન્યૂઝ ના તંત્રી શ્રી મનીષભાઈ શાહ ઉપર રિવરફ્રન્ટ પાસે ધારદાર હથિયાર થી હુમલો કરવામાં આવ્યો,પબ્લિક ન્યૂઝ ના તંત્રી શ્રી મનીષભાઈ શાહ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે,દેશ ના અને ગુજરાતના મિડિયા કર્મીઓ, બ્યુરો ચીફ અને તંત્રી શ્રીઓ એટલે કે દેશ ની ચોથી જગીરી ( ચોથા સ્થંભ ) ઉપર થતાં હુમલાને પત્રકાર જગત સાંખી નહીં લે,

અમદાવાદ પોલીસે તાત્કાલિક આવા અસામાજીક તત્વો ને અને હુમલાખોરો ને કાયદાનો પાઠ ભણાવી કાયદાનું ભાન કરાવી કાયદેસર ની કાર્યવાહી કરી જેલ ના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ.

મીડિયા જગત માં શોક અનેક વાર પત્રકારો પર જીવલેણ હુમલાઓ થતા હોય છે જેમાં નાની મોટી ઈજાઓ પણ થતી હોય છે પરંતુ હવેતો સીધુ મડર ક્યાં સુધી ચૂપ બેસશે મીડિયા જગત ક્યાં સુધી તારું મારુ કરશે પત્રકારો ક્યારે થશે એક
આપના દેશ માં ત્રણ પ્રકાર ની મીડિયા ચાલે છે જેમાં પેહલા નંબર પર ઇલેક્ટ્રોનિક મીડિયા પછી પ્રિન્ટ મીડિયા અને ત્રીજા નંબર પર વેબ મીડિયા પોર્ટલ ન્યૂઝ અને સોસીયલ મીડિયા નું નામ ચાલે છે અંતે તો બધા એક કોઈ ડીગ્રી લઈ પત્રકાર બન્યા તો કોઈ ડીગ્રી વગર પણ પ્રજા ના પ્રશ્નો તો આપણે સરકાર સમક્ષ રજુ કરીએ છીએ આજે અમદાવાદ એક પત્રકાર પર છરી અને ધોકા વડે જીવલેણ હુમલો થયો હતો જે બાદ ત્રણ દિવસ હોસ્પિટલમાં સરવાળ હેઠળ હતા જે ગઈ કાલે રાત્રે એમને તબીબો દ્વારા મૃત જાહેર કર્યો

અમદાવાદના પબ્લિક ન્યૂઝ પેપર ના તંત્રી મનીષભાઈ શાહ દેવ લોક થયેલ છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં પત્રકારો હાજર છે જે પણ મિત્રો નજીકમાં આવે ત્યાં પહોંચે પોલીસ પણ ત્યાં હાજર જે પણ મિત્રો નજીકમાં હોય ત્યાં પહોંચો અમે લોકો ત્યાં મિત્રો સાથે પહોંચી ગયા છીએ બીજા મિત્રો પણ ફટાફટ પહોચો
દુઃખદ અવસાન.રિવર ફ્રન્ટ ઈસ્ટ પોલીસ ઇન્સ્પેટર અને તપાસ અધિકારીની તપાસમાં બેદરકારીથી આજ સુધી આરોપી પકડ માં આવેલ નથી અને એક નિર્દોષ વ્યકિત મોત થઈ ગયું આનું જવાબદાર કોણ અમદાવાદના પબ્લિક ન્યૂઝ પેપર ના તંત્રી મનીષભાઈ શાહ દેવ લોક થયેલ છે તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ હતા. રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન ની હદમા તેમના ઉપર જીવલેણ હુમલો થયો હતો. તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ હતા. આજરોજ તેઓ દેવલોક પામેલ છે.રિવરફ્રન્ટ પોલીસ ૩ દિવસ થી તપાસ ના નામે કોઈ પ્રોગ્રેશ નથી કર્યું અને હાલમા રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન ના આખું મહેકમુ સિવિલ હોસ્પિટલ માં હાજર...... 9924213924

નોંધ:-અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સવારે ૧૦ વાગે પોસ્ટમર્ડમ રૂમ ખાતે મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો હાજર રહે એવી વિનતી છે કેમ કે છે હજી પરિવાર ની માંગણી છે કે જ્યાં સુધી આરોપીઓ ને પોલીસ પકડી ના લે ત્યાં સુધી હું પોસ્ટ મર્ડમ પછી આગળ ની કોઈજ વિધિ કરવાના નથી અને બોડી સ્વીકારવાના નથી જે થી આપડા તમામ મિત્રો ની ફરજ છે કે આવા કપરા સમયમાં આપડે બધા ભેગા મળીને એમના પરિવાર ને ન્યાય મળે એવા પ્રયત્નો કરવા આપડી ફરજ છે તો દરેક પત્રકાર મિત્રો હાજર રહી ને તંત્ર સમક્ષ યોગ્ય રજૂઆત કરી ને જે આપડે બધાં મિત્રો આગળ ની રૂપરેખા નક્કી કરવામાં આવશે..... સંગઠિત થવા દરેક ને અપીલ છે. જય હિન્દ જય ભારત🚩આ મેસેજ દરેક પત્રકાર મિત્રો ને મોકલવા

રિપોર્ટર:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.