ફર્નિચર કામના 16 લાખ લઇ કોન્ટ્રાક્ટરે માત્ર 5 લાખનું કામ કરી ઠગાઇ આચરી
અવધ રોડ પરના ડેકોરા વેસ્ટ હિલ એપાર્ટમેન્ટના ફ્લેટધારક સાથે છેતરપિંડી
ફર્નિચર સહિતનું કામ રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો
શહેરની ભાગોળે કાલાવડ રોડ પર અવધ નજીકના ડેકોરા વેસ્ટ હિલ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ફર્નિચર સહિતના રૂ.21 લાખના કામનો કોન્ટ્રાક્ટ રાખી તેમાંથી રૂ.16 લાખ મેળવી લીધા બાદ કોન્ટ્રાક્ટરે માત્ર રૂ.5 લાખનું કામ કરી અન્ય કામ નહીં કરી રૂ.11 લાખની છેતરપિંડી આચરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
