આજ રોજ સાબરકાંઠા જિલ્લાના youtube પત્રકારો એકત્રિત થ ઈ ને કલેકટરશ્રી ને આવેદન પત્ર આપવામાં આપ્યું - At This Time

આજ રોજ સાબરકાંઠા જિલ્લાના youtube પત્રકારો એકત્રિત થ ઈ ને કલેકટરશ્રી ને આવેદન પત્ર આપવામાં આપ્યું


સાબરકાંઠા જિલ્લામાં માહિતી ખાતા દ્વારા youtub પત્રકાર

મિત્રોને ચૂંટણી પાસ ન આપવા બાબતે જે અન્યાય કર્યો એ

બાબતોનું આવેદનપત્ર હિંમતનગર કલેક્ટરશ્રીને આપવામાં

આવ્યુ પણ સાહેબ ને લાગ્યું કે પત્રકાર મીત્રો ફોટો પડાવ્યા

આવ્યા છે સાહેબ ના જવાબ ઉપરથી અનુમાન લગાવ્યું કે

youtub પત્રકારો ની કોઈ વેલ્યુ એમને લાગતી નહોતી સાહેબ

ને કદાચ ખબર નહી હોય કે એજે પત્રકાર મીત્રો ત્યાં હાજર

હતા તેમના youtub પર લાખોમાં પબ્લિક જોડાયેલી છે જે

રોજ એમના સમાચાર જોતી હોય છે ગામડાની નાની નાની

સમસ્યાઓ સરકાર સુધી પોતાના ચેનલના માધ્યમ થી પહોંચાડે

છે એટલે આપની પાસે ફક્ત ફોટો પાડવા નહી પણ પત્રકાર

મીત્રો સાથે થયેલ અન્યાય માટે આવ્યા હતા સાહેબ ના વર્તન

થી નારાજ youtub પત્રકાર આગળ કેવીરીતે પોતાનો હક લેશે

તે હવે જોવાનું રહ્યું વંદેમાતરમ

રિપોર્ટર હસન અલી સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.