મહુવા: મહુવામાં પેન્શનર્સ એસો.ના વાર્ષિક દિનની ઉજવણી કરાઈ
મહુવા: મહુવામાં પેન્શનર્સ એસો.ના વાર્ષિક દિનની ઉજવણી કરાઈ
મહુવા તાલુકા પેન્શનર્સ એસોસિએશનના 62માં વાર્ષિક દિન નિમિત્તે પ્રતિ વર્ષની જેમ પૂ. મોરારિબાપુ, પ્રો.ડો.સી.કે. ગુર્જર તથા વિજયભાઇ વૈદ્યની ઉપસ્થિતમાં ઉજવાઇ ગયો. પૂ.બાપુએ નિવૃત્તિના વિવિધ પ્રકારો બતાવી પેન્શનરોને સાંસારિક જવાબદારીઓમાંથી નિવૃત્ત થવાનો સંદેશ આપી આશીવર્ચન પાઠવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.