મહીસાગર જીલ્લા માં RSS દ્વારા શતાબ્દી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવેલ હતી.
મહીસાગર જીલ્લા માં RSS દ્વારા શતાબ્દી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવેલ હતી.
લુણાવાડા તાલુકાના રામ પટેલના મુવાડા ગામે ગ્રામ સંમેલન યોજાયું..
ગામમાં રહેતા દરેક ઘર ઉપર ઓમના ચિન્હનું નિશાન કરી લોકોને આધ્યાત્મિક અને પ્રભુ ભક્તિ સાથે સમરસતા લાવવા પ્રયાસ..
સમાજની સજ્જન શક્તિઓ, ઉત્થાન ગામની સમસ્યાઓના નિરાકરણ માટે ગામ શક્તિશાળી બને તે હેતુસર ગ્રામ સંમેલન યોજાયું..
ગામની મહિલાઓ યુવાઓ ધાર્મિક સમૂહ અને સેવાભાવી સંસ્થાઓ જોડીને કામનો સંપૂર્ણ વિકાસ કરી શકે તે હેતુસર ગ્રામ સંમેલન યોજાયું..
ગામ માં ગાયત્રી યજ્ઞ કરી સમરસતાની ભાવના સાથે ગ્રામ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું..
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
