વિસાવદર પોલીસ દ્વારા રૂપિયા 25/200રૂપિયા ના ઇંગ્લિશ દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/p0oc26hqods9s5xn/" left="-10"]

વિસાવદર પોલીસ દ્વારા રૂપિયા 25/200રૂપિયા ના ઇંગ્લિશ દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો


વિસાવદર પોલીસ દ્વારા રૂપિયા 25/200રૂપિયા ના ઇંગ્લિશ દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો

વિસાવદર પોલીસ દ્વારા ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 63સાથે એક આરોપી પકડી પાડ્યો વિગત વાર વાતકરવામાં જૂનાગઢ જિલ્લા રેન્જ આઈજીસાહેબ ની સૂચના તેમજ જિલ્લા એસ પી રવિ તેજા વાસમ શેટ્ટીસાહેબ ના માર્ગદર્શન હેઠળ તેમજ ડીવાય એસપી પ્રદીપસિંહ જાડેજા ની સૂચના મુજબ હાલના સમયમાં પ્રોહીબીશન અંગે ના ગુનેગાર ઉપર અંકુશમાલેવા તેમજ આવા ઈસમો ઉપર કડક હાથેકામ લેવાની સૂચના મળેલ ત્યારે વિસાવદર પીઆઈ નીરવ શાહને ચોક્સબાતમી મળેલ કે વિસાવદર ડાકબઁગલા પ્લોટમા રહીમગામેતી પોતાની માણનદિયા ગામની સીમમાં આવેલ વાડીયેથી ઇંગલિશ દારૂનું વેચાણકરેછે તેવી હકીકતમળતા વિસાવદર પીઆઈ નીરવશાહ તેમજ સ્ટાફના ડ્રાયવર હેડ કોન્સ્ટેબલ અર્જુનસિંહ તેમજ પોકોનસ્ટેબલ રાકેશ ડોબરીયા તેમજ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ તેમજ હિંમતભાઈ સહિતના ઓ દ્વારા બાતમી વાળી જગ્યા ઉપર રેડ કરતા આરોપી રહીમગફાર ગામેતી ને પકડી સાથે રાખીને વાડીયે તપાસ કરતામેકડોવલ્સ ઇંગલિશ દારૂ ની બોટલ નંગ 44તેમજ ઓલસીઝન રિઝર્વવહીસકી બોટલ નંગ 19એમ ટોટલ 63નંગ ઈગ્લિસ દારૂની બોટલ કિંમત રૂપિયા 25/200પચીસહજાર બસો નો મુદામાલ સાથે આરોપી રહીમ ગફાર ગામેતી ને પકડીપાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન ધારાહેઠળ ગુનોદાખલ કરીનેઇંગલિશ દારૂનો જથો ક્યાંથી લય આવેલ તેવી વધુ પૂછપરછ કરતા આરોપી દ્વારા કરસન બહાદુર જેબલીયા રે નવીચાવન્ડ તેમજ કલ્પેશ વશરામ પરમાર રે બીલખા વાળો ઇંગલિશ દારૂ આપીગયેલ છે તેવી આરોપી રહીમ ગફાર ની કબૂલાત મુજબ વિસાવદર પોલીસ દ્વારા બન્ને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરેલ છે
કેસની વધુ તપાસ વિસાવદર પીઆઈ નીરવ શાહ ચલાવી રહેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]