માલના મુવડા આજ રોજ સરપંચ ની મીટીંગ - At This Time

માલના મુવડા આજ રોજ સરપંચ ની મીટીંગ


દેવ
આજરોજ માલના મુવાડા ખાતે આશ્રમશાળામાં બાલાસિનોર વિધાનસભાના માનસી ભાઈ ચૌહાણ સાહેબ અને બાલાસિનોર તાલુકાના સરપંચ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જે તે સરપંચની ગામમાં જે જે વિકાસલક્ષી કામો માટે ચર્ચા કરવામાં આવી હતી અને ધારાસભ્ય શ્રી સરપંચોની વાતો સાંભળી તાત્કાલ રીતે નિરાકરણ લાવવા વચન પણ આપ્યું હતું
રિપોર્ટ ભૌમિક પટેલ મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon