ઉમરેઠમાં બકરા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો - At This Time

ઉમરેઠમાં બકરા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો


ઉમરેઠ પોલીસે બાતમીના આધારે બકરાની ચોરી કરનાર બે આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી લીધા છે. પોલીસને મળેલી બાતમી મુજબ, 22 જાન્યુઆરીના રોજ નંબર વગરની સ્વિફ્ટ કારમાં બકરા લઈને આણંદથી ઉમરેઠ તરફ આવી રહેલા શખ્સોને પકડવા માટે વોચ ગોઠવવામાં આવી હતી.જેમાં બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image