વડનગર તાલુકાના સિપોર ગામ નું ગૌરવ
* શ્રી 700ના સમાજનું ગૌરવ
*
*ચંદ્રિકાબેન અને વસંતકુમાર ચતુરભાઈ પટેલ* (ગામ: સિપોર, શાખે - સુંઢીયા)ના સુપુત્ર *દેવાંગ પટેલ* કે જેઓ GPSC (ગુજરાત જાહેર સેવા આયોગ) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ *Dyso* (ડેપ્યુટી સેકશન ઓફિસર - સચિવાયલ)ની પરીક્ષાના અંતિમ પરિણામમાં પસંદગી પામ્યા છે. તેમણે શ્રી સાતસો કડવા પાટીદાર સમાજ અને સિપોર ગામનું ગૌરવ વધારેલ છે. તેમને સમગ્ર સાતસો સમાજ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. તેઓ ભવિષ્યમાં ખુબ પ્રગતિ કરે તથા રાજ્ય અને સમાજ સેવામાં પોતાનું યોગદાન આપે એવી અભિલાષા .
ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન
આ પ્રકારના તમામ સમાચાર માટેે
