નાગનેશ ધામમાં મહાકુંભ મેળાના મુખ્ય દાતા શ્રી સુરજીતસિંહ ગોહિલનું ભવ્ય સન્માન કરાયું
નાગનેશ ધામમાં મહાકુંભ મેળાના મુખ્ય દાતા શ્રી સુરજીતસિંહ ગોહિલનું ભવ્ય સન્માન કરાયું
પ્રયાગરાજ મહાકુંભ મેળો 2025 માં અખિલ ભારતીય ચિત્રકૂટધામ ઝાલાવાડ ખાલસા તરીકે સેવા કેન્દ્ર લઈને ગયેલા ખાલસાના મુખ્ય દાતા શ્રી સુરજીતસિંહ વખતસિંહ ગોહિલ (ગામ ખસ્તા) આજ રોજ નાગનેશ ધામ ખાતે પૂજ્ય બાપુના દર્શને પહોંચ્યા હતા.
નાગનેશ ધામના પૂજ્ય બાપુ અને સમગ્ર સેવકો દ્વારા શ્રી સુરજીતસિંહ ગોહિલનું સફા બંધાવી અને સન્માન કરવામાં આવ્યું. મહાકુંભમાં અર્પણ કરાયેલ તેમની મહાન સેવા માટે તેમનો આદર અને ભાવભીનું સ્વાગત કરાયું.
આ શુભ અવસરના જીવંત દ્રશ્યો સમગ્ર સમૂહ માટે પ્રેરણાસ્રોતરૂપ બન્યા છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
