આટકોટ જીલ્લા પંચાયત સદસ્ય શિક્ષણ સમિતિની મીટીંગ માં રજૂઆત કરવામાં આવી
આટકોટ જીલ્લા પંચાયત સદસ્ય શિક્ષણ સમિતિની મીટીંગ માં રજૂઆત કરવામાં આવી
આજરોજ જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિની મીટીંગ મળેલી હતી. આ તકે જિલ્લા પંચાયત સદસ્ય અને શિક્ષણ સમિતિના સભ્ય શ્રીમતી દક્ષાબેન પરેશભાઈ રાદડિયા દ્વારા કડક શબ્દમાં રજૂઆત કરવામાં આવેલી કે જે સ્કૂલના વિકાસ ના કામો મંજૂર થયા હોય એ કામો તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે. આ તકે ચેરમેન શ્રીમતી ગીતાબેન એ સાથસહકાર આપી. અધિકારીઓને તાત્કાલિક ધોરણે કામ કરી બતાવવા કડક શબ્દોમાં કહેવામાં આવેલ. દરેક સદસ્યશ્રીઓ દ્વારા આ વાતને સમર્થન આપવામાં આવેલ.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.