પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નિધન
પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહની તબિયત બગડતા દિલ્હીની AIIMSમાં દાખલ કરાયા હતા,જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
રોબર્ટ વાડ્રાએ ટ્વીટ કર્યું, "પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ જીના નિધન વિશે જાણીને મને ખૂબ જ દુઃખ થયું છે,
તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. આપણા રાષ્ટ્રની તમારી સેવા બદલ આભાર.
તમારી આર્થિક ક્રાંતિ માટે તમને હંમેશા યાદ કરવામાં આવશે.
અને પ્રગતિશીલ ફેરફારો તમે દેશમાં લાવ્યા
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે
