કેસરપુરા ગાંધીનગર નસવાડી એસ. ટી. બસ શરૂ થતા વહેપારીઓ, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર - At This Time

કેસરપુરા ગાંધીનગર નસવાડી એસ. ટી. બસ શરૂ થતા વહેપારીઓ, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર


કેસરપુરા ગાંધીનગર એસ. ટી. બસ શરૂ થતા વહેપારીઓ, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

 નસવાડી તાલુકો ૨૧૨ ગામનો બનેલો આદિવાસી બહુલયવસ્તી ધરાવતો તાલુકો છે ત્યારે નસવાડી વહેપારી મથકથી અમદાવાદ વહેપારીઓ ખરીદી કરવા જતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ અર્થે જાય છે જયારે લોકોને કામ અર્થે ગાંધીનગર જવા માટે એસ. ટી. બસ સુવિધા ન હતી સંખેડા ધારાસભ્ય અભેસિંહ ને રજુઆત કરતા ધારા સભ્યના અથાર્ક પ્રયત્નોથી  બોડેલી ડેપોની બસ સવારે ૭-૩૦ કલાકે કેસરપુરાથી વાયા નસવાડી વડોદરા અમદાવાદ થઇ ગાંધીનગર પહોંચશે ત્યારે ગાંધીનગર થી બપોરે ૨-૩૦ કલાકે ઉપડશે તેનાથી વહેલી સવારે કામ અર્થે ગાંધીનગર જતા આદિવાસી ભાઈઓ વહેપારીઓ વિદ્યાર્થીઓ માં ખુશીની લહેર જોવા મળી છે હવે એ જોવું રહ્યું આ બસ કેટલા સમય સુધી એસ. ટી. ડેપો સત્તાધીશો ચલાવે છે

અલ્લારખા પઠાણ નસવાડીવાલા


9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.