બાવળા : ધિંગડા ગામની શાળા જર્જરીત ઘરોમાં ભણવાની નોબત
અમદાવાદ જિલ્લાના બાવળા ના ધિંગડા ગામે પ્રાથમિક શાળા જર્જરીત હાલત માં પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ અને દેવુસિંહ ચૌહાણ સાસંદ ના મત વિસ્તારમાં આવેલ ૧૭૦ વિધાર્થીઓને ધરોમાં અને પંચાયતમાં ભણવા મજબૂર બન્યા
ધરોની ઓસરીમાં ભણાવવામાં આવે છે છત પરથી પાણી પણ ટપકે છે વિધાર્થી ઓને ઘરેથી પીવાનાપાણી લઇને આવવું પડે છે
ગ્રામજનો અને આચાર્ય દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી ગ્રામજનો દ્વારા નવી નીશાળ બનાવવામાં આવે તેવી માંગ
રીપોર્ટ : મુકેશ ઘલાવાણીયા બાવળા ધોળકા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.