મોહનરામ બાવજીના સાલમપુર આધ્યાત્મિક આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી.
અરવલ્લી જિલ્લામાં આવેલું મોડાસા તાલુકાનું એવું આધ્યાત્મિક ગુરુ આશ્રમ ધામ એટલે સાલમપુર જ્યાં ગુરુપૂર્ણિમાના દિવસે ભાવિ ભક્તો મોહન રામ બાવજી ને યાદ કરી અને લક્ષ્મણદાસ બાપજીના ચરણોમાં દર્શન કરવા આવે છે. અને ત્યાં ગુરુના આશીર્વાદ લઈને ગુરુપૂર્ણિમાનો અનેરો પ્રસંગ ઉજવાય છે. સાલમપુરમાં ગુરુ ગાદીપતિ એટલે લક્ષ્મણદાસ બાવજી ને આશ્રમે આધ્યાત્મિક મોહનરામ બાપા ના દર્શન કરવા ગુરુ ભક્તો ગુરુજીના દર્શન કરી આનંદથી આખો દિવસ પસાર કરે છે. મેઢાસણ જોડે આવેલા સાલમપુર આશ્રમે ગુરુપૂર્ણિમાનો મહિમા કંઈ અલગ જ હોય છે. ગુરુજીના દર્શન કરી ભાવિ ભક્તો પ્રસાદી અને ભોજન લે છે. અને શાંત વાતાવરણમાં ગુરુજી ને યાદ કરી દશઁન કરે છે.અને ખૂબ સારી રીતે ગુરુપૂર્ણિમાના દિવસે ઉજવણી કરે છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.