સાયલા તાલુકા કક્ષાના કલા મહોત્સવ માં વિદ્યાર્થી દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યું.
સાયલા તાલુકા કક્ષાના કલા મહોત્સવમાં શ્રી નાનચંદ્રજી મહારાજ પે સે .શાળા નંબર -૩ સાયલાની વિદ્યાર્થીનીઓનું સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું. શાળાની વિદ્યર્થીનીઓનો નીચેની કૃતિઓમાં તાલુકા કક્ષાએ નંબર મેળવી ઝળહળતી સફળતા સાથે ઉત્તમ દેખાવ કર્યો હતો.
સાયલા તાલુકા કક્ષા કલા મહાકુંભ.
લગ્ન ગીત સ્પર્ધા-પ્રથમ નંબર-આરતીબેન રમણીકભાઈ મોરી,
વકતૃત્વ સ્પર્ધા-પ્રથમ નંબર-તેજસ્વીબા હરપાલસિંહ મોરી,
એક પાત્રીય અભિનય-પ્રથમ નંબર-કાવ્યાબેન મનીષકુમાર દરજી,
સંગીત વાદન સ્પર્ધા-બીજો નંબર-તમન્નાબેન કાનજીભાઈ ચૌહાણ.,
,સમૂહગાન સ્પર્ધા-બીજો નંબર-રીનાબેન ભરતભાઈ પરમાર,બંશીબેન અમૃતભાઈ મોરી,ધર્મિષ્ઠાબેન ભુપતભાઈ સાગઠીયા,ગુલાબબેન હિતેશભાઈ સુરેલા,સેજલબેન ગોવિંદભાઈ બોલીયા,ક્રિષ્નાબેન ભૂપતભાઈ સાગઠીયા,
નિબંધ લેખન સ્પર્ધા-દર્શનાબા નટુભા પરમાર,
વિદ્યાર્થીઓ દ્વારા સાયલા તાલુકા નું ગૌરવ વધાર્યું હતું.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.