પાલ્લા ખાતે યોજાયેલ જિલ્લાકક્ષા ખેલ મહાકુંભની રસ્સાખેંચ ઓપન સ્પર્ધામાં મોડાસા ની બી.કનઈ ઈગ્લીશ મિડીયમ સ્કુલ વિજેતા.
વિજેતા ટીમને મોડાસા કેળવણી મંડળના પ્રમુખ, મંત્રી અને હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા.
ભિલોડાની શ્રી આર.એચ.પટેલ વિદ્યાલય પાલ્લા હાઈસ્કૂલમાં યોજાયેલી જિલ્લાકક્ષા ની ખેલ મહાકુંભ રસ્સા ખેંચ સ્પર્ધામાં ઓપન વિભાગ માં મોડાસાની બી-કનઈ ની શિક્ષિકા બહેનોએ વિજેતા બન્યા હતા.બી કનઈ ઈગ્લીશ મિડીયમ સ્કુલ રાજ્યકક્ષા એ ભાગ લેવા જશે. કેપ્ટન રંજનબહેન તથા તમામ સ્પર્ધકોને મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બીપીનભાઈ શાહ, મંત્રીશ્રી ધીરેનભાઈ પ્રજાપતિ ,નિખીલભાઈ શાહ, પ્રિન્સિપાલ કુંદનસિંહ જોધ્ધા,વા. પ્રિન્સિપાલ વીકી સોની,કેમ્પસ ડાયરેક્ટર જે.પી. ઉપાધ્યાય ,સ્પોર્ટસ વિભાગ ના દેવેન્દ્ર લેઉઆ,વિષ્ણુ પટેલ સહિત સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા.
6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે
