સાયલા નાં યજ્ઞનગર પ્રાથમિક શાળામાં નેશનલ ગેમ્સ-2022 અંતર્ગત વિવિધ રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. - At This Time

સાયલા નાં યજ્ઞનગર પ્રાથમિક શાળામાં નેશનલ ગેમ્સ-2022 અંતર્ગત વિવિધ રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.


સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના યજ્ઞનગર પ્રાથમિક શાળા ખાતે નેશનલ ગેમ્સ-2022 અંતર્ગત વિવિધ રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ગામના સરપંચ શ્રી અજયરાજસિંહ ઝાલા તથા શાળા વ્યવસ્થાપન સમિતિ યજ્ઞનગર ના તમામ સભ્યો હાજર રહ્યા હતા.શાળાના બાળકો,શાળાના શિક્ષક,એ પણ વિવિધ રમતોમાં ભાગ લઈ આજના દિવસને ખુબ આનંદમય રીતે ઉજવ્યો.. તેમજ યુવા સરપંચ ભાઇ શ્રીઅજયરાજસિંહ ઝાલા દ્વારા પ્રાથમીક શાળા રૂ.5000 રોકડા દાન આપવામાં આવેલ. પ્રાથમિક શાળા ના આચાર્ય દ્વારા સરપંચશ્રી નું સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા.
રિપોર્ટર ..જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon