ધ્રાંગધ્રા શહેરમા યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ. - At This Time

ધ્રાંગધ્રા શહેરમા યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ.


ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરમા વ્યાસના ચોરા નજીક વિસ્તારમા રહેતા ધનશ્યામભાઇ દીપકભાઇ ખાત્રી નામના યુવાને ૨વેમ્બરના રોજ અગમ્ય કારણોસર ગૄએ ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યુ હતુ આ તરફ તેઓના પરીવારજનોને આ બાબતની જાણ થતા જ પરીવારજનો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરી મૃતદેહને સરકારી હોસ્પીટલ ખાતે લઇ જવાયો હતો જ્યા તબીબની ટીમે પી.એમની કાયઁવાહી શરુ કરી સ્થાનિક પોલીસે યુવાન દ્વારા આત્મહતયાનુ પગલુ ભરવા પાછળના કારણની શોધખોળ હાથ ધરી તપાસ શરુ કરી છે. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon