છોટાઉદેપુર જિલ્લા સેવા સદન કચેરી કચેરીમાં ચાલતા વિવિધ વિભાગની ચાર કચેરીઓને જીલ્લા કલેક્ટર અનીલ ધામેલીયા ની સૂચનાથી સીલ કરાઈ - At This Time

છોટાઉદેપુર જિલ્લા સેવા સદન કચેરી કચેરીમાં ચાલતા વિવિધ વિભાગની ચાર કચેરીઓને જીલ્લા કલેક્ટર અનીલ ધામેલીયા ની સૂચનાથી સીલ કરાઈ


છોટાઉદેપુર જિલ્લા સેવા સદન કચેરી કચેરીમાં ચાલતા વિવિધ વિભાગની ચાર કચેરીઓને જીલ્લા કલેક્ટર અનીલ ધામેલીયા ની સૂચનાથી સીલ કરાઈ  

  છોટાઉદેપુર જીલ્લા મથક ખાતે આવેલ જિલ્લા સેવા સદનમાં  આવેલ વિવિધ વિભાગની ચાર કચેરી (૧) C.I. D. INJELIGENT (૨)હોમગાર્ડ કમાન્ડર (૩) વોટર સેડ (૪) લોકલ ઓડીટ ફંડ આમ ચાર જેટલી કચેરીઓને જીલ્લા કલેક્ટર દ્વારા તારીખ 15 મી જુન 2024 સુધીમાં કચેરી અન્ય જગ્યાએ ખસેડી  તેની જાણ કલેક્ટર કચેરી ને કરવા હુકમ કરવામાં આવેલ હતો તેમ છતાં કચેરીના અધિકારીઓ કલેકટર ના હુકમનો અનાદર કરી કચેરી ખાલી ન કરતા તારીખ પાંચમી જુલાઈ 2024 ના રોજ જિલ્લા કલેકટર કચેરી દ્વારા ચાર જેટલી કચેરીઓને સીલ મારવામાં આવ્યા હતા તેણે લઇ સરકારી બાબુઓમાં કલેકટર કચેરી દ્વારા  કચેરીઓ સીલ કરવામાં આવતા કલેક્ટર ના હુકમનો અનાદર કરતા સરકારી બાબુઓમાં સોપો પડી ગયો હતો 

અલ્લારખા પઠાણ નસવાડીવાલા


9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.