આજે *ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં 11 સપ્ટેમ્બર ના રોજ"દિગ્વિજય દિવસ" ની ઉજવણી કરવામાં આવી - At This Time

આજે *ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં 11 સપ્ટેમ્બર ના રોજ”દિગ્વિજય દિવસ” ની ઉજવણી કરવામાં આવી


*ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં 11 સપ્ટેમ્બર ના રોજ"દિગ્વિજય દિવસ" ની ઉજવણી કરવામાં આવે છે તો આ દિગ્વિજય દિવસ નિમિત્તે સિહોર તાલુકાના ટાણા ગામે સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં સ્વામીજી દ્વારા 1893 માં શિકાગો ધર્મ પરિષદમાં આપેલા વક્તવ્ય વિશે વ્યાખ્યાન યોજાયું*

*આ પ્રસંગે કે.એલ.રવાણી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના સંચાલક શ્રી નાનુભાઈ ડાંખરા દ્વારા સ્વામીજીના જીવન કવન વિષે વ્યાખ્યાન આપ્યું.*

*આ પ્રસંગે જિલ્લા યુવા બોર્ડ સંયોજક અભયસિંહ ચાવડા, સ્કૂલ ના આચાર્ય શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી ધીરજભાઈ પટેલ.સિહોર તાલુકા સંયોજક શ્રી માયાભાઈ આહીર, નગર સંયોજક ધ્રુવ ભટ્ટ સહિત સ્કૂલના શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થી મિત્રોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો* રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image