મહીસાગર જિલ્લામાં આંગણવાડીની બહેનો દ્વારા પોષણ માહની ઉજવણી
મહિલાઓ અને બાળકો સુપોષિત થાય તે સુનિશ્ચિત કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પોષણ માહની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં "પોષણ માહ"ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને મહીસાગર જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ માહની ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ આંગણવાડી કેન્દ્રો ખાતે આરોગ્ય સ્ટાફ સાથે સંકલનમાં રહીને મમતા દિવસની ઉજવણી નિમિત્તે સગર્ભા માતાની તબીબી સારવાર, બાળકો માટે એનિમિયા કેમ્પ, રસીકરણ, આરોગ્ય તપાસ જેવી પ્રવુત્તિ કામગીરી કરવામા આવી હતી.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.