*સંજેલી આદિજાતિ મોરચા પ્રમુખ અલ્કેશભાઇ કટારાએ અંતરાળ-ડુંગરાળ વિસ્તારોમા પગપાળા ભ્રમણ કરીને લોકોને સદસ્ય અભિયાન હેઠળ જોડયા....** રિપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી - At This Time

*સંજેલી આદિજાતિ મોરચા પ્રમુખ અલ્કેશભાઇ કટારાએ અંતરાળ-ડુંગરાળ વિસ્તારોમા પગપાળા ભ્રમણ કરીને લોકોને સદસ્ય અભિયાન હેઠળ જોડયા….** રિપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી


**સંજેલી આ.જાતિ મોર્ચા પ્રમુખે અલ્કેશભાઇ કટારા અંતરાળ-ડુંગરાળ વિસ્તારોમા પગપાળા ભ્રમણ કરીને લોકોને સદસ્ય અભિયાન હેઠળ જોડયા....**

આજ રોજ તારીખ 23/9/2024 હીરોલા ગામની અંદર છેવાડાના માનવી સુધી પહોચી ઉડાણ ડુંગરાળ વિસ્તારના માનવી સુધી પહોચી સંજેલી આદિજાતી મોરચા પ્રમુખ અલ્કેશભાઈ કટારાએ હિરોલા મકવાણા ફળીયા જવેસી ના સીમોડાના માનવી સુધી જાતે ઘરે ઘરે જઈ સદસ્યતા અભિયાન 2024 ની કામગીરી નિષ્ઠાપૂર્વક જવાબદાર ભજવી હતી... ત્યારબાદ
ત્યારે દાહોદ જીલ્લો પહાડી તેમજ છુટોછવાયો ડુગરાળ વિસ્તાર હોવાથી વાહન વ્યવહાર પણ જયા ના પહોંચી શકે ત્યા ભાજપના કાર્યકરતા અલ્કેશભાઇ કટારાએ પગપાળા ઘરે ઘરે પહોચીને લોકોને ભાજપની વિચારાધારા સાથે જોડીને સદસ્ય બનાવ્યા .....


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image