ધોળકા 58 વિધાનસભા અપક્ષ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/okuk41wbiuq29hqa/" left="-10"]

ધોળકા 58 વિધાનસભા અપક્ષ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવામાં આવ્યું


ભારતીય જનતા પાર્ટી 58 ધોળકા વિધાનસભા ભાજપના ઉમેદવાર કિરીટસિંહ ડાભી ની તરફેણમાં ધોળકા 58 વિધાનસભામાંથી અપક્ષ ઉમેદવારી કરનાર મહેતા અભિષેક સતીશકુમાર તેઓએ કાછીયા પટેલ જ્ઞાતિના પ્રમુખ જેડી ભાઈ પટેલ. સમાજના આગેવાન અશોકભાઈ કાછિયા પટેલ. ભાજપ પ્રમુખ રાજુભાઈ દેસાઈ. કિરણભાઈ પટેલ. તેઓની હાજરીમાં પોતાની રાજી ખુશીથી સ્વેચ્છાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ની તરફેણમાં ફોર્મ પરત ખેંચવામાં આવ્યું હતું

રીપોર્ટર: મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]