દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ... - At This Time

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ…


રીપોર્ટર ખુશાલ ગોકાણી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ...

કેશવપર થી કલ્યાણપુર તરફ જતા માર્ગ પર આવેલા પુલ પર પાણી ભરાયા...

સ્થાનિક નદી બે કાંઠે વહેતી થતા કાર તણાઈ...

સ્થાનિકો દ્વારા કાર ને ટ્રેકટર અને દોરડા ની મદદ થી બહાર કાઢવામાં આવી...

સ્થાનિકો દ્વારા કાર મા સવાર તમામ પાંચ લોકો ના જીવ બચાવ્યા...

કાર તણાઈ જવાનાં બનાવ બાદ સરપંચ અને સ્થાનિકો મા સરકાર સામે રોષ...

અવાર નવાર વરસાદી સીઝન મા ગામ સંપર્ક વિહોણું બનતું હોવાનો સરપંચ નો આક્ષેપ...

અગાઉ અનેક રજુઆત છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી જેથી તાત્કાલિક આ રોડ રસ્તાનું કામ સરકાર કરે તેવી માંગ કરી...

ઉપ સરપંચ દાનાભાઇ વારોતરયા અધીકારીઓ અને મીડિયા સાથે સતત સંપર્ક મા રહી અધિકારીઓને દોડતા કર્યા અને ગ્રામ લોકોને મદદ કરી..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon