*તલોદ તાલુકા ના પુંસરી ગામે બળીયા દેવ ના મંદિર નો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો*
*તલોદ તાલુકા ના પુંસરી ગામે બળીયા દેવ ના મંદિર નો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો*
*રિપોર્ટ-તૃષારકુમાર જોષી દ્વારા. તલોદ*
તલોદ તાલુકાના પુંસરી ખાતે આવેલ વર્ષો પુરાણા શ્રધ્ધા અને આસ્થાના પ્રતિક સમા બળિયાદેવનું મંદિર ખંડિત થઈ જતા વ્રજપાલ પટેલ, વિજય પટેલ અને તેમની ટીમે મંદિરનો જીર્ણોધ્ધાર કરી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. હવનના મુખ્ય યજમાન પદે વ્રજપાલ પટેલ બેઠા હતા. આ પ્રસંગે પુંસરી જિલ્લા પંચાયત ના પૂર્વ ચેરમેન નરેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા તેમજ જસુભાઈ પટેલ,ચિરાગ પટેલ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે
