માણસા ના આજોલ માંથી ઝોન કક્ષાની બેન્ડ સ્પર્ધા માં વિજેતા બન્યા - At This Time

માણસા ના આજોલ માંથી ઝોન કક્ષાની બેન્ડ સ્પર્ધા માં વિજેતા બન્યા


માણસા

માણસા તાલુકાના આજોલ ગામમાં થી સંસ્કાર તીર્થ આજોલ સંચાલિત કન્યા વિનય મંદિર ની વિદ્યાર્થિનીઓ ઝોનકક્ષાની બેન્ડ સ્પર્ધામાં વિજેતા બનેલ છે. મુ - ખરોડ તા - વિજાપુર ના રેહવાસી સેનમા ચંદુભાઈ રમણભાઈ સેનમા ની દીકરી સેનમા દેવાંશી ચંદુભાઈ રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૪ ની ઉજવણી અંતર્ગત મોડાસા ખાતે યોજાયેલ ઝોનકક્ષા ની સ્પર્ધા માં બેન્ડ દ્વારા દેશભક્તિ થીમ પર કૃતિ રજૂ કરીને ઉત્કૃષ્ટ દેખાવ કરતા વિજેતા બની હતી. જેમને શાળા અને પરિવાર દ્વારા સન્માનિત કરાયેલ છે જેથી તેમણે ગામનું અને સમાજનું અને પરિવારનું નામ રોશન કરેલ છે.

સેનમા દેવાંશી ચંદુભાઈ
મુ - ખરોડ તાલુકા વિજાપુર

રિપોર્ટ.. મુકેશ પ્રજાપતિ.. વિજાપુર ખરોડ
મો.9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.