કોડીનાર 3 સોસાયટીઓમાં પાંચ વર્ષથી રોડ ગટર અને સ્ટ્રીટ લાઈટ ના કામો ન થતા ચૂંટણી બહિષ્કારની સીમકી

કોડીનાર 3 સોસાયટીઓમાં પાંચ વર્ષથી રોડ ગટર અને સ્ટ્રીટ લાઈટ ના કામો ન થતા ચૂંટણી બહિષ્કારની સીમકી


કોડીનાર વેરાવળ હાઇવે રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક સહિત 3 જેટલી સોસાયટીઓમાં છેલ્લા પાંચ વર્ષથી કોઈ રોડ રસ્તા ગટર સ્ટ્રીકલેટ કમો કરેલા ન હોય આ વિસ્તારમાં રહીશું દ્વારા પ્રાથમિક સુવિધા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પગલાં લેવાયેલો હોય આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની સીમકી ઉચ્ચારી તો પત્ર રાજ્ય ચૂંટણી આયોગ પંચને મળ્યો છે

કોડીનાર વેરાવળ હાઇવે રોડ ઉપર ગોહિલ ની ખાણ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં અનેક સોસાયટીઓ બની છે જે કોડીનાર હદ વિસ્તારમાં આવતી ન હોવા છતાં પણ પાલિકા દ્વારા પીવાના પાણીની લાઈન નાખી દેવામાં આવેલ છે ગ્રામ પંચાયત અને રજૂઆત કરવા છતાં સિદ્ધિવિનાયક સોસાયટી સહિત સોસાયટીઓમાં છેલ્લા પાંચ વર્ષથી પાકા રસ્તા ની પ્રાથમિક સુવિધાઓ કામો ન કરવા હોય ચોમાસું દરમિયાન આ વિસ્તારમાં લોકો ઘરમાંથી ચાલીને પણ બહાર પણ નીકળી ન શકે તેવા કાદવ કીચડ થઈ જાય છે

જેથી સિદ્ધિવિનાયક સોસાયટીઓના અગ્રણી બચુભાઈ ગોવિંદભાઈ વાળા સહિત 57 લોકોએ સંયુક્ત સહી કરેલું એક આવેદનપત્ર રાજ્ય ચૂંટણી પંચને મોકલી આ વિસ્તારમાં રહીશોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવા નહીં આવે તો આગામી વિધાનસભા ની તો ઠીક પરંતુ તમામ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે એવી સિમ ક્યુ સારી છે

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »